તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જ્યુબિલી સર્કલથી 15 હજારની બાઇકની ઉઠાંતરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજના જ્યુબેલી સર્કલ પર અેક્સીસ બેન્કના પાર્કિંગમાંથી મોટર સાયકલની ચોરી થઇ જતાં અે ડિવિઝ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ છે.

ભુજના સંસ્કાર નગરમાં રહેતા નીતીનભાઇ કિશોરભાઇ પટેલ (ઉ.વ.28)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, ચોરીનો બનાવ ગત 7મી જાન્યુઅારીની બપોરના બે વાગ્યાથી 8મી જાન્યુઅારીના સવારના નવ વાગ્યા દરમિયાન બન્યો હતો. ફરિયાદીઅે માલિકીના મોટર સાયકલ નંબર જી.જે.12 અેઅેસ 7293 કિંમત 15 હજારનું પાર્ક કર્યું હતું. તે કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હતો. પોલીસે બનાવની નોંધ લઇ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો