તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોટડામઢ નજીકથી 134 બોરી ચોરાઉ સિમેન્ટ ઝડપાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લખપત તાલુકાના કોટડામઢ-મુરચબાણ ગામની સીમમાંથી દયાપર પોલીસે 134 બોરી ચોરાઉ સિમેન્ટનો જથ્થો ઝડપી પાડયો હતો. શનિવારે રાત્રે દયાપર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મળેલ બાતમીના આધારે આધાર પુરાવા વગરનો સિમેન્ટનો આ જથ્થો મળી આવ્યો હતો. પોલીસની તપાસ દરમિયાન ઇભલ મામદ પઢિયાર નામના શખસનું નામ ખુલ્યું હતું. રેઇડ સમયે તે ન મળી આવતાં તેને પકડી પાડવાના ચક્રો ગતિમાન કરાયા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એ સામે આવ્યું છે કે રસ્તા પરથી પસાર થતી ટ્રકોમાંથી સિમેન્ટનો લુઝ જથ્થો ઢોળાઇ જતો હોય છે. રસ્તા પર ઢોળાતો આ સિમેન્ટનો જથ્થો એકત્ર કરી તેને બોરીમાં પેક કરી ગેરકાયદે રીતે તેનું વેચાણ કરવામાં આવતું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો