તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુકમાના નિદાન કેમ્પમાં 130 બહેનો તપાસાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ | કુકમા ખાતે ગ્રામ પંચાયત, અદાણી ફાઉન્ડેશન, સેવાનિધિ ટ્રસ્ટ અને ગેઇમ્સના સંયુક્ત ઉપક્રમે સ્તન અને સર્વાઇકલ કેન્સર નિદાન કેમ્પ યોજાયો હતો. હિમોગ્લોબિન તપાસણી કેમ્પમાં 113 બહેનોએ તપાસ કરાવી હતી જેમાંથી 18 બહેનોને વધુ પરિક્ષણ અર્થે ભુજની જનરલ હોસ્પિટલમાં રિફર કરાઇ હતી. કેમ્પમાં ગેઇમ્સના ડો. ઉર્વાન્ગી ઠક્કરે સેવા આપી હતી અને રોગને ઉગતા જ ડામી દેવા માર્ગદર્શન આપ્યું હતું. સરપંચ કંકુબેન વણકર, સેવાનિધિના સુરેશ ચૌહાણ, અદાણી ફાઉ.ના કિશોર ચાવડા, ફાર્માસિસ્ટ લાલજી ચૌહાણ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો