તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરાડિયામાં 1 વર્ષ પહેલાં પરણેલી યુવતિએ ફાંસો ખાધો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અબડાસા તાલુકાના વરાડીયા ગામે પોતાના ઘરમાં જ પરિણિતાઅે ગળે ફાંસો ખાઇ લીધો હતો. 12 માસનો લગ્નગાળો ધરાવતી મહિલાઅે કયા કારણોસર ગળે ફાંસો ખાઘો તે અંગે પોલીસે અાગળની તપાસ હાથ ધરી છે. સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, અબડાસા તાલુકાના વરાડીયા ગામે રહેતી સીમા પાલજી સીજુ (ઉ.વ.35) પોતાના ઘરે સોમવારે ગળે ફાંસો ખાઇ લીધો હતો. સીઅેચસીમાં સારવાર માટે લવાના ફરજ પરના તબીબે મૃત જાહેર કરી દીધો હતો. માત્ર 12 માસનો લગ્નગાળો ધરાવતી પરિણિતાઅે કયા કારણોસર ગળે ફાંસો ખાઇ લીધો તે અંગે પોલીસે સગાસબંધીઅોની પુછતાછ હાથ ધરી હતી. તો મૃતક પરિણિતાના સાસુ-સસરા પણ અલગથી રહેતા હતા. પોલીસે અાસાપાસા ચકાસણી કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો