તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માધાપર હાઇવે પર આંકડો રમાડતો 1 શખ્સ ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ માધાપર હાઇવે પર ગણેશ કાંટા પાસે જાહેરમાં આંકડાનો જુગાર રમાતો હોવાની બાતમીના અધારે પોલીસે છાપો મારીને જુગારીને 4,200ની રોકડ સાથે પકડી સલાખો પાછળ ધકેલી દીધો હતો.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે દરોડો સોમવારે સાંજે ચાર વાગ્યાના અરસમાં પાડવામાં આવ્યો હતો. રેઇડ દરમિયાન અાકડાનો જુગાર રમાડી રહેલા ઝહીર આમદ બાયડ (ઉ.વ.34)ને પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યો હતો. તેના કબજામાંથી 4,200ની રોકડ તથા સહિત્યો સહિતનો મુદામાલ જપ્ત કરી બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ઝાલાએ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો