તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રઘુવંશી ચોકડી પાસે બાઇકની ટક્કરથી 1 ઘાયલ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ શહેરના રઘુવંશી ચાર રસ્તા નજીક લક્ષ્મીપર નેત્રાના યુવકને અજાણ્યા બાઇક ચાલકે ટક્કર મારી ઇજા પહોંચાડતા એમ્બ્યુલન્સથી શહેરની જી. કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. એ-ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, નખત્રાણા તાલુકાના લક્ષ્મીપર નેત્રા ગામે રહેતા સાંગાભાઇ પાતાભાઇ રબારી સવારે રઘુવંશી ચાર રસ્તા પાસેથી પગે જઇ રહ્યા હતા ત્યારે અજાણી બાઇકે ટક્કર મારી ઇજાઓ પહોંચાડતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડાયો હતો. એ-ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો