• Home
  • Kutchh
  • Bhuj
  • Two leader of BJP kutch fight in hotel video viral during rajasthan election campaign

મારામારી / રાજસ્થાન ચૂંટણી/ પ્રચાર કરવા ગયેલા કચ્છ ભાજપના નેતાઓએ પ્રતિષ્ઠા ખરડી, મારામારીના દ્રશ્યો વીડિયોમાં કેદ થયા

DivyaBhaskar.com

Dec 05, 2018, 02:10 PM IST
મારામારી કરનારા કચ્છી નેતાઓ સાથે બેસીને સંપ બતાવ્યો
મારામારી કરનારા કચ્છી નેતાઓ સાથે બેસીને સંપ બતાવ્યો

* ચૂંટણી પ્રચાર માટે ગયેલા કચ્છી નેતાઓએ ફાયટિંગ કરતાં વીડિયોમાં કેદ થયાં


* મારામારાના કેદ કરાયેલા વીડિયોને કોઈએ રાજસ્થાનથી વાયરલ કર્યો


* કચ્છના મુન્દ્રાથી બંને ચૂંટણી પ્રચાર માટે ગયા છે

 

* કચ્છી નેતાઓની ફાયટિંગનો વીડિયો વાયરલ થતાં સાથે બેસી સુફાયાણી વાતોનો વીડિયો બનાવ્યો
* મારામારાના કેદ કરાયેલા વીડિયોને કોઈએ રાજસ્થાનથી વાયરલ કર્યો
* કચ્છના મુન્દ્રાથી બંને ચૂંટણી પ્રચાર માટે ગયા છે

ભુજ-કચ્છ : રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર માટે ગયેલા કચ્છ ભાજપના બે નેતા વચ્ચે મારામારી થઈ હતી. બાડમેડની કોઇ હોટલનો બનાવ કોઈએ મોબાઈલમાં કંડાર્યો હતો. બાદ તેને સોશિયલ મીડિયામાં વહેતો કર્યો હતો. ડેમજ કંન્ટ્રોલ માટે બંનેએ એક સોફા પર બેસીને આગલા બનાવને ઢાંકવા પ્રયાસ કરતો વીડિયો વાયરલ કર્યો હતો.

કોઈ મામલે ઝઘડો થયો

- મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ વાલજી ટાપરીયા અને તેના જ ગામ ઝરપરાનો તાલુકા પંચાયત ઉપપ્રમુખ ખેંગાર ગેલવા રાજસ્થાન ચૂંટણી પ્રચારમાં
- બાડમેરમાં રાત્રે હોટલના રૂમમાં ઝઘડો કરીને એકબીજાને મારવા લાગ્યા
- ગામમાં ગૌચર બચાવ સમિતિના નેજા હેઠળ કંપનીઓ સામે લડી ચૂક્યા છે
- બંનેની લડાઈથી ભાજપની પ્રતિષ્ઠા ખરડાઈ

X
મારામારી કરનારા કચ્છી નેતાઓ સાથે બેસીને સંપ બતાવ્યોમારામારી કરનારા કચ્છી નેતાઓ સાથે બેસીને સંપ બતાવ્યો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી