શીખ પાઘડી પહેરી સૈફ પહોંચ્યો કચ્છ, શુટિંગ માટે પહોંચેલા અભિનેતાને જોઈને લોકો રોમાંચિત

પાઘડીમાં સજ્જ સૈફ સેક્રેડ ગેમ્સ સિરિઝમાં પોલીસ ઑફિસરની ભૂમિકામાં છે

DivyaBhaskar.com | Updated - Nov 23, 2018, 03:47 PM
saif ali khan in kutch for shooting of web series

ભુજ : બોલીવુડ અભિનેતા કચ્છનો મહેમાન બન્યો છે. તે વેબ સિરિઝના શુટિંગ માટે માંડવી પહોંચ્યો હતો. તેના આગમનને પગલે લોકો રોમાંચિત થયાં હતાં. શીખ પાઘડી પહેરી પહોંચેલા સૈફ અલી ખાનને પહેલા તો લોકો ઓળખી શક્યા ન હતાં પરંતુ ઓળખ થતાં જ લોકો રોમાંચિત થયા હતા.

માંડવી પહોંચ્યો સૈફ

ઇન્ટરનેટ ધૂમ મચાવી રહેલી નેટફ્લિક્સની વેબ સિરિઝ સેક્રેડ ગેમ્સ-2ના શૂટિંગ માટે અભિનેતા સૈફ અલી ખાન કચ્છના માંડવી ખાતે આવી પહોંચ્યો હતો. શુક્રવારે અચાનક જ માંડવીમાં સૈફને જોતા લોકો રોમાંચિત બન્યા હતા. પાઘડીમાં સજ્જ સૈફ સેક્રેડ ગેમ્સ સિરિઝમાં પોલીસ ઑફિસરની ભૂમિકામાં છે.

માહિતી અને તસવીરો: રોનક ગજ્જર, ભુજ

saif ali khan in kutch for shooting of web series
saif ali khan in kutch for shooting of web series
saif ali khan in kutch for shooting of web series
saif ali khan in kutch for shooting of web series
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App