તપાસ / જયંતી ભાનુશાળી હત્યા કેસ, છબીલ સાથે સમાધાનમાં મધ્યસ્થી બનેલા મનજી બાપુની પૂછપરછ થશે

મનજી બાપુ ગૌ પ્રેમી અને ભાનુશાળી સમાજના અગ્રણી છે
મનજી બાપુ ગૌ પ્રેમી અને ભાનુશાળી સમાજના અગ્રણી છે
X
મનજી બાપુ ગૌ પ્રેમી અને ભાનુશાળી સમાજના અગ્રણી છેમનજી બાપુ ગૌ પ્રેમી અને ભાનુશાળી સમાજના અગ્રણી છે

અમદાવાદ આવતા પહેલા જયંતી ભાનુશાળી મનજી બાપુને મળીને નીકળ્યા હતા 

divyabhaskar.com

Jan 10, 2019, 01:50 PM IST

અમદાવાદઃ જયંતી ભાનુશાળી હત્યા મામલે પોલીસ રાતાતળાવ ગામના વતની અને ભાનુશાળી સમાજના સામાજિક અગ્રણી મનજી બાપુ(મનજી ખીયશી ભાનુશાળી)ની પણ પૂછપરછ કરી શકે છે. મનજી બાપુએ થોડા સમય પહેલા છબીલ પટેલ અને જયંતી ભાનુશાળી સાથે સમાધાન કરાવ્યું હોવાની ચર્ચા ચાલી હતી. જયંતી ભાનુશાળી ભૂજથી અમદાવાદ આવતાં પહેલાં પણ તેઓ મનજી બાપુને મળીને નીકળ્યા હોવાની જાણવા મળેલી હકીકતોને ધ્યાનમાં લઇને સીઆઇડી ક્રાઇમ તેમની પણ પૂછતાછ કરશે.

 

(પોલીસને જયંતી ભાનુશાળીનું ફેક આઈડી મળ્યું, ફોટો તેમનો અને નામ-એડ્રેસ અન્યના) 

 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી