ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Kutchh » Bhuj» Cutchi people are known for turning challenges into opportunity: PM

    આફ્રિકા-કેન્યાના વિકાસમાં કચ્છીઓનો મોટો ફાળોઃ PM મોદી

    divyabhaskar.com | Last Modified - Mar 30, 2018, 02:25 PM IST

    નૈરોબીમાં શ્રી કચ્છી લેઉવા પટેલ સમાજના વેસ્ટ કોમ્પ્લેક્સનું સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશન કરવામાં આવ્યું
    • પૂર્વ આફ્રિકાના વિકાસમાં કચ્છી લેઉવા પટેલ સમાજનું પ્રદાન સવા સો વર્ષ જૂનું છેઃ પીએમ
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      પૂર્વ આફ્રિકાના વિકાસમાં કચ્છી લેઉવા પટેલ સમાજનું પ્રદાન સવા સો વર્ષ જૂનું છેઃ પીએમ

      નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદીએ આજે નૈરોબીમાં વસતા કચ્છી સમુદાયને વીડિયો કોન્ફરન્સથી સંબોધન કર્યું હતું. પૂર્વ આફ્રિકી દેશ કેન્યાનાં નૈરોબીમાં શ્રી કચ્છી લેઉવા પટેલ સમાજના વેસ્ટ કોમ્પ્લેક્સના 25 વર્ષ પૂર્ણ થવા નિમિતે સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેલિબ્રેશન અંતર્ગત પીએમ મોદીએ કચ્છીઓને સંબોધન કર્યું હતું. જેમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, આફ્રિકા-કેન્યાના વિકાસમાં કચ્છીઓનો મોટો ફાળો છે.

      પીએમ મોદીએ કચ્છીમાં જય સ્વામિનારાયણ કહી કરી શરૂઆત

      પીએમ મોદીએ નૈરોબીમાં વસતા ગુજરાતીઓને કચ્છી ભાષામાં જય સ્વામિનારાયણ કહી સંબોધનની શરૂઆત કરી હતી. વડાપ્રધાને કહ્યું કે, પૂર્વ આફ્રિકાના વિકાસમાં કચ્છી લેઉવા પટેલ સમાજનું પ્રદાન સવા સો વર્ષ જૂનું છે. બાળકો અને ગરીબ મહિલાઓ માટે અંતરિયાળ વિસ્તારમાં ચાલતા પ્રયાસો પ્રશંસનીય છે. કચ્છ અને જામનગર વચ્ચે રો-રો ફેરી શરૂ કરાશે.

      આફ્રિકા અને કેન્યાના વિકાસમાં કચ્છીઓનો મોટો ફાળોઃ પીએમ

      વડાપ્રધાને આગળ કહ્યું- આફ્રિકા અને કેન્યાના વિકાસમાં કચ્છીઓનો મોટો ફાળો છે. જે રીતે સ્કૂલ હોસ્પિટલ અને રાહત દરે ઘર બનાવવાનું કામ હાથ ધર્યું છે, તે અભિનંદનને પાત્ર છે. ભારતીયોનો ફાળો માત્ર પરસેવા પુરતો નથી, ત્યાગ અને બલિદાનનો પણ છે અને અનેક ભારતીયોએ કેન્યાને આઝાદી અપાવવામાં ફાળો આપ્યો છે.

      આગળ જાણો વડાપ્રધાન મોદીએ સંબોધનમાં કરેલી કચ્છી સમાજ અને આફ્રિકા અંગેની વધુ વાતો

    • સંજોગોએ ભલે દૂર વસાવ્યા હોય પણ આપનો અંશ ભારતીય
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      સંજોગોએ ભલે દૂર વસાવ્યા હોય પણ આપનો અંશ ભારતીય

    • કેન્યા સાથેના સંબંધો મજબૂત બનાવાઈ રહ્યા છે
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      કેન્યા સાથેના સંબંધો મજબૂત બનાવાઈ રહ્યા છે

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Cutchi people are known for turning challenges into opportunity: PM
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Kutchh

    Trending

    Top
    `