તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કચ્છઃ રાપર નજીક 3.4ની તિવ્રતાનો ભૂકંપના, સાંજે 6 વાગે આચકા અનુભાવાયા | Kutch: An Earthquake Measuring 3.4 On Near Rapar

કચ્છઃ રાપર નજીક 3.4ની તિવ્રતાનો ભૂકંપના, સાંજે 6 વાગે આચકા અનુભાવાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કચ્છઃ રાપર નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. લગભગ સાંજે 6 વાગ્યાના સમયે  ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાપરથી 16 કિમીના અંતરે ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું પ્રાથમિક માહિતીમાં બહાર આવ્યું છે. ભૂકંપ અનુભવાતા જ લોકો ઘર અને ઓફિસોની બહાર દોડી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર હજુ સુધી કોઈ જાનહાનિના મેસેજ નથી.

 

અન્ય સમાચારો પણ છે...