• Home
  • Kutchh
  • Bhuj
  • jayanti bhanushali murder case bhanushali community agitating on speed of investigation

રેલી / જયંતી ભાનુશાળીની હત્યાની તપાસ ધીમી હોવાના આક્ષેપ સાથે સમાજ રસ્તા પર ઉતર્યો, કોંગ્રેસ MLA જોડાયા

ભુજમાં કચ્છભરના ભાનુશાળી સમાજના લોકો ઉમટી પડ્યા
ભુજમાં કચ્છભરના ભાનુશાળી સમાજના લોકો ઉમટી પડ્યા

  • ભાનુશાળી સમાજની ભુજમાં આક્રોશ રેલી
  • કોંગ્રેસના અબડાસાના ધારાસભ્ય પદ્યુમ્નસિંહ જાડેજા જોડાયા

DivyaBhaskar.com

Jan 22, 2019, 01:47 PM IST
ભુજ: ભાજપના પૂર્વ અને કચ્છના કદાવર નેતા જયંતી ભાનુશાળી હત્યા બાદ તપાસ ધીમી ચાલી રહી હોવાના આક્ષેપ સાથે ભાનુશાળી સમાજે આક્રોશ રેલી યોજી હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય પદ્યુમ્નસિંહ જાડેજા જોડાયા હતા.

X
ભુજમાં કચ્છભરના ભાનુશાળી સમાજના લોકો ઉમટી પડ્યાભુજમાં કચ્છભરના ભાનુશાળી સમાજના લોકો ઉમટી પડ્યા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી