Home » Kutchh » Bhuj » Blast In Steel Company Of Kutch, 50 Injured, Bringing them To the Hospital

કચ્છ: સ્ટીલની કંપનીનીમાં બ્લાસ્ટ થતા 50થી વધુ મજૂરો ઈજાગ્રસ્ત, તમામ સારવાર હેઠળ

Divyabhaskar.com | Updated - Nov 22, 2018, 06:00 PM

હોસ્પિટલની બહાર કંપનીના લોકો અને સ્થાનિકોના ટોળા એકત્રિત થયા

  • Blast In Steel Company Of Kutch, 50 Injured, Bringing them To the Hospital
    કચ્છ: કચ્છની એક સ્ટીલ કંપનીમાં બ્લાસ્ટની ઘટનામાં 50થી વધુ મજૂર-કામદારો દાઝ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તમામ ઈજાગ્રસ્તોને સારવારઅર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાંથી કેટલાક કામદારોને સામાન્ય તો કોઈને ગંભીર ઈજાઓ પણ થઈ છે. હાલ આ તમામ ઈજાગ્રસ્ત સારવાર હેઠળ છે. સ્ટીલની ભઠ્ઠીમાં બ્લાસ્ટ કેવી રીતે થયો તેનું કારણ અકબંધ છે. ઘટના બનતા જ લોકોમાં દોડધામ મચી હતી. હાલ હોસ્પિટલની બહાર કંપનીના લોકો અને સ્થાનિકોના ટોળા એકત્રિત થયા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ