તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છમાં 48 કલાકમાં 3.7ના કંપન સાથે ભૂકંપના 9 આંચકા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ:કચ્છના પેટાળમાં થઇ રહેલો સળવળાટ અવિરત રહેતાં ગુરુવારે ભચાઉ પંથકમાં 3.7ના કંપન સાથે ધરા ધ્રૂજી હતી. મોડી રાત્રિ બાદ સવારે 1.8નો આંચકો પણ નોંધાયો હતો. આ વિસ્તારમાં 48 કલાકમાં 9 જેટલા આંચકા નોંધાયા હતા.
દુધઇથી 33 કિલોમીટરના અંતરે ભાંગતી રાત્રે 2:22 કલાકે ઉત્તર-પશ્ચિમમાં રિખ્ટર સ્કેલ પર 3.7નો આંચકો નોંધાયો હતો. જોકે, લોકો ભરનિદ્રામાં હોતાં તેનો અનુભવ થયો ન હતો. આ ઉપરાંત સવારે 6:39 કલાકે ભચાઉથી 17 કિલોમીટરના અંતરે 1.8ની તીવ્રતા સાથેનું તેમજ બુધવારે બપોરે 2.4નું હળવું કંપન આવ્યું હોવાનું ગાંધીનગરની ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ કચેરીની યાદીમાં જણાવાયું હતું.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો