તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડવી નગરપાલિકામાં કૌંભાડ: પ્રમુખ 50,000નો નથી આપી રહ્યા હીસાબ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કચ્છ : માંડવીને રમણિય બીચ તટે શહેરના કામોનું રિમોન્ટ દ્વારા લોકાપર્ણ કાર્યક્રમમાં આવ્યા હતાં. 5-11-2016ના દિવસે તે કાર્યક્રમ અર્થ નગર પ્રમુખ સુજાતા ભાયાણી 50,000ની રકમ રોકડ નગર પાલિકાના વાઉચર ઉપાડ કરી હતી. જે રકમ સ્વભંડારની અને પ્રજાના પૈસા. 14-3-2017 એટલે કે પાંચ મહિના સુધી રોકડ રકમનો કોી હિસાબ એકાઉન્ટ વિભાગમાં નહીં આપતાં અડધા લાખની રકમની ગેરરીતિ આપવામાં આવી હોવાનું પર્દાફાશ થયો હતો. 


15 દિવસમાં હિસાબ રજુ કરવાનું હોય તે નિયમને ધોળીને પી જવાયું

નિયમ મુજબ રકમને ઉપાડ કરી શકાય જે રકમનો હિસાબ પંદર દિવસમાં એકાઉન્ટ વિભાગમાં બિલ ટીન નંબરપ સાથે ચુકવવાને પાત્ર હોય છે. પરંતુ કોઈ પણ હિસાબ આપ્યો નથી. એવું ચીફ ઓફિસ સંદિપ સિંહ ઝાલાએ દિવ્યભાસ્કર.કોમ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 50,000 હજારનો હિસાબ મળ્યો નથી. 

પાંચ મહિનાથી હિસાબ નહીં આપીને ગેરરીતી આચરી હોવાનું કૌંભાડ

6,69,440 લાખનો ખર્ચ અલગથી બતાવેલ જેના ખર્ચની રકમ ચેકથી ચૂકવી દેવામામાં આવેલ છે. જ્યારે નગર પ્રમુખે એક કાર્યક્રમમાં અલગથી 50,000 હજારનો ઉપાડ કરેલ છે જેનો પાંચ માસથી હિસાબ મળતો નથી. 


અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો