• Gujarati News
  • કેપીટીની યશ કલગીમાં વધુ એક મોરપીછ...

કેપીટીની યશ કલગીમાં વધુ એક મોરપીછ...

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેપીટીની યશ કલગીમાં વધુ એક મોરપીછ...

તાજેતરમાં અમદાવાદ ખાતે ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. કચ્છ િબઝનેસ એક્ષલેન્સ એવોર્ડ કેપીટીને ફાળે ગયો હતો. કચ્છના આર્થિક વિકાસનું કેન્દ્રબિંદુ બનેલા મેજર પોર્ટ કંડલા પોર્ટની યશકીર્તિમાં વધારો થયો છે. એવોર્ડ અર્પણ સમયે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, મંત્રી તારાચંદ છેડા, વેલસ્પન ગ્રૂપના સીએમડી ગોયેન્કા, અદાણી ગ્રૂપના ચેરપર્સન પ્રિતિ વગેરે હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીના હસ્તે સંજય ભાટીએ એવોર્ડ સ્વીકાર્યો હતો. / ભાસ્કર