• Gujarati News
  • ભુજ જૈન ખરતરગચ્છ સંઘ

ભુજ જૈન ખરતરગચ્છ સંઘ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ જૈન ખરતરગચ્છ સંઘ

જયાનંદમુનીમ.સા. સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે ત્રિ દિવસીય મહોત્સવ તા.12/9ના સવારે 8:30 કલાકે સિદ્ધચક્ર મહાપૂજન, રાત્રે 9 કલાકે ભાવના, તા.13/9ના સવારે 9 કલાકે દાદા પૂજા, તા.14/9ના 9 કલાકે જયાનંદ મુની મ.સા. ગુણાનુવાદ તથા સાધ્વી મનોહરશ્રીજી મ.સા. ગુણાનુવાદ સવારે 9 કલાકે.

ઔદિચ્યબ્રહ્મસમાજ

વિદ્યાર્થીઓનુંસરસ્વતીસન્માન તા.14/9ના બપોરે 3 કલાકે એમએસવી હાઇસકૂલ પ્રાર્થના હોલ મધ્યે યોજાશે.

મ.ક.સ.સુ.જ્ઞાતિ

ભુજમચ્છુકઠિયા સઇ સુતાર જ્ઞાતિ મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ તા.14/9ના સાંજે 4 કલાકે ટાઉન હોલ ભુજ, મધ્યે.

મ.કા.ચા.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ

તા.13/9નાબપોરે3 કલાકે ટાઉન હોલ, ભુજ મધ્યે સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાશે.

રાજપૂતજ્ઞાતિ મહિલા મંડળ

કારોબારીસભ્યોનીઅગત્યની મીટિંગ તા.13/9ના સાંજે 5 કલાકે તેમજ ગરબામાં નામ નોંધાવેલી બહેનોએ પણ પ્રેક્ટિસ માટે જ્ઞાતિની વાડી મધ્યે ઉપસ્થિત રહેવું.

વડનગરાનાગર મહિલા મંડળ

નવરાત્રિઅંગેબેઠક તા.13/9ના સાંજે 5 કલાકે હાટકેશ કોમ્પ્લેક્સ ખાતે સભ્ય બહેનોની ઉપસ્થિતિમાં.

રાવલવાડીરિલો. રાજ્યગોર મહિલા મંડળ

જનરલમીટિંગતા.12/9ના સાંજે 5થી 6 દરમિયાન રોટરીનગર સ્વામિનારાયણ સત્સંગ હોલ મધ્યે.

લોહાણામહિલા મંડળ

નવરાત્રિદરમિયાનલોહાણા મહિલા મંડળ દ્વારા બહેનો પીપીએસસીમાં એક્શનવાળા ગરબામાં ભાગ લેવા ઇચ્છતી હોય, તે સભ્ય બહેનોએ નામ નોંધાવવા સંપર્ક મો.94294 49343.

રાજગોરનવરાત્રિ મિત્ર મંડળ, આરટીઓ રિલો.

તા.13/9ના10કલાકે રાજગોર નવરાત્રિ મિત્ર મંડળ આરટીઓ રિલોકેશન સાઇટ, ભુજની નવરાત્રિ સંદર્ભે મીટિંગ ગરબી ચોક ખાતે.

રોટરીક્લબ ઓફ ભુજ

તા.12/9નારાત્રે8 કલાકે રોટરી હોલ પર "જેલ અને સમાજ\\\' વિષય પર લેક્ચર સ્પીકર વીરભદ્રસિંહ ગોહિલ (ડિસ્ટી જેલ સુપ્રિન્ટેન્ડન્ટ) વકતવ્ય આપશે.

જલારામકૃપા સોસાયટીની બેઠક

જલારાકૃપાસોસાયટી,ગાયત્રી મંદિર રોડ, જૂનાવાસ, માધાપરના સોસાયટી રહેવાસીઓની મીટિંગ તા.12/9ના રાત્રે 9:30 કલાકે ગરબી ચોક, જૂનાવાસ, માધાપર મધ્યે.

સિનિયરસિટીઝન કાઉન્સિલ

તા.21/9નામાતાનામઢ, નારાયણ સરોવર, લખપત, વાંઢાય વગેરે સ્થળે પ્રવાસ રાખેલો છે, પ્રવાસમાં જોાડવવા ઇચ્છુકે તા.17/9 સુધી પોતાના નામો કચેરીમાં સવારે 10:30 કલાકે આવવું.

વિવિધસંસ્થાની બેઠક

હાટકેશસેવામંડળ અને વિવિધ સંસ્થાઓની મીટિંગ તા.12/9ના સાંજે 6:30 કલાક