લેવા પટેલ કન્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લેવા પટેલ કન્યા
વિધામંદિર ભુજ
બેઝબોલમાં ચેમ્પિયન
આદિપુરમાં અન્ડર-૧૯ની યોજાયેલી સ્પર્ધામાં જિલ્લાક ાાએ બાજીમારી

તાજેતરમાં મૈત્રી વિધાલય આદિપુર મુકામે યુવક સેવા સાંસ્કતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા અન્ડર ૧૯ની બેઝબોલ જિલ્લાક ાાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં કરછ જિલ્લાની ભાગ લીધેલી શાળાઓને ટક્કર આપી કરછી લેવા પટેલ કન્યા વિધામંદિરની વિધાર્થિનીઓએ જિલ્લાક ાાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
વિજેતા ટીમમાં ધો.૧૨ની વાઘજિયાણી દ ાા મનજીભાઇ, પટેલ મિત્તલ સામજીભાઇ, ભૂડિયા ક્રિષ્ના કલ્યાણભાઇ, હિરાણી ટ્વીંકલ માવજીભાઇ, વરસાણી પ્રિયંકા ખીમજીભાઇ, હાલાઇ રશ્મિ જિતેન્દ્રભાઇ, મેપાણી જયોત્સના રામજીભાઇ, પિંડોરિયા ક્રિષ્ના દિનેશભાઇ, વરસાણી અલ્પા વાલજીભાઇ, મેપાણી મનિષા રામજીભાઇ, વાઘાણી દીપાવલી દિનેશભાઇ, હિરાણી રાધિકા ધનજીભાઇ આ તમામ વિધાર્થિનીઓને તેમજ તેમના માર્ગદર્શક રામજીભાઇ પટેલ તથા અર્ચનાબેન હિરાણીને શાળા પરિવારે અભિનંદન આપ્યા હતા.