• Gujarati News
  • ભુજ તાલુકાના બી.એલ.ઓ.ની મીટિંગ

ભુજ તાલુકાના બી.એલ.ઓ.ની મીટિંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ તાલુકાના બી.એલ.ઓ.ની મીટિંગ
તા.૨૫/૮ના બપોરે ૧૧ કલાકે ભુજ તાલુકાના તમામ બી.એલ.ઓ.એ મતદારયાદીની મીટિંગ સંદર્ભે પોતાના ચૂંટણીકાર્ડની નકલ સાથે ટાઉનહોલ, ભુજ મઘ્યે ઉપસ્થિત રહેવું.
મા. અને ઉ.મા. શિ ાક જોગ
જિલ્લા તમામ માઘ્યમિક, ઉરચતર માઘ્યમિક શાળાઓના શિ ાકો પાસેથી આગમી જ્ઞાન સપ્તાહના ઉપક્રમે વિષયવસ્તુ આધારીત રીસર્ચ પેપર રજૂ કરવાની દરખાસ્ત મગાવવામાં આવે છે. પસંદગી પામેલા રીસર્ચ પેપર માટે પ્રથમ ત્રણ ઇનામો આપવામાં આવશે તથા તમામ શિ ાકોના ખાનગી અહેવાલોમાં હકારાત્મક નોંધ કરવામાં આવશે. આ દરખાસ્ત ડો.એમ.એન.પટેલ, જિલ્લા શિ ાણાધિકારીના નામ જોગ તા.૩૧/૮ના સુધી મોકલવાની રહેશે.
પ્રા.શાળા માટે સાહિત્ય વિમોચન થશે
કરછની તમામ સરકારી પ્રા.શાળાઓમાં શિ ાકો માટે હેન્ડબુક સમું સ્થાનિક સાહિત્ય આપણો જિલ્લો કરછ જીસીઇઆરટી અને ડાયેટ દ્વારા તૈયાર કરવામાં આવેલા છે, જેનો વિમોચન કાર્યક્રમ તા.૨૨/૮ના સવારે ૧૦:૩૦ કલાકે મહારાવ વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય, ભુજ ખાતે.
પીએચ.ડી./એમ.ફીલ શિ ાક જોગ
કરછ જિલ્લાની તમામ માઘ્યમિક, ઉરચત્તર માઘ્યમિક શાળઓના પીએચડી/એમ.ફીલ શિ ાકો, આચાર્યઓની કાર્ય શિબિર આગામી જ્ઞાન સપ્તાહના ઉપક્રમે તા.૨/૯ના એમ.એસ.વી.હાઇ.માધાપર ખાતે સવારે ૯ કલાકે આચાર્યઓએ તેમની શાળાના પીએચ.ડી., એમ.ફીલ શિ ાકોના નામ ડો.ઉર્મિલભાઇ હાથી વી.ડી.હાઇ. ભુજને તા.૩૦/૮ સુધીમાં મોકલી આપવા.
ભુજ તપગરછ જૈન સંઘ
પર્યુષણ મહાપર્વ દરમિયાન તા.૨૨/૮થી ૨૯/૮ સુધી વ્યાખ્યાન સવારે ૯:૧૫ કલાકે ઉપાશ્રયમાં, પ્રતિક્રમણ સવારે ૫:૧૫ કલાકે તથા સાંજે ૭:૧૫ કલાકે બહેનો માટે મોટા ઉપાશ્રયમાં ભાઇઓ માટે સવારના નાના ઉપાશ્રયમાં અને સાંજના ગુર્જરવાડી ૧લે માળે.
કરછી ગુર્જર લોહાર જ્ઞાતિ
ભુજિયાની ચડતર હંમેશાં પ્રમાણે શ્રાવણ વદ-૧૨ તા.૨૨/૮ના બપોરે ૩થી ૮ સુધી.
દશનામ ગોસ્વામી યુવક મંડળ
સરસ્વતી સન્માન સમારંભ તા.૭/૯ના બદલે તા.૨૧/૯ના સાંજે ૪ કલાકે. ફોર્મ તા.૧૦/૯ સુધી સ્વીકારવામાં આવશે.
વડનગરા નાગર મહિલા મંડળ
તા.૨૩/૮ના શ્રાવણ માસ નિમિત્તે રામેશ્વર મહાદેવ મંદિર, સુખપર ચોકડી પાસે જવાનું હોવાથી જ્ઞાતિની સમસ્ત બહેનોએ હોટલ વિરામ પાસે બપોરે ૩ કલાકે ઉપસ્થિત રહેવું.
હાટકેશ સિનિયર સિટીઝન કલબ
તા.૨૪/૮ના સવારે ૮થી ૧૨ હાટકેશ કોમ્પ્લેકસ મઘ્યે કલબના સદસ્યોની ઉપસ્થિતિમાં લઘુરૂદ્રનું આયોજન, બપોરે ૧૨