• Gujarati News
  • ટિકિટ કઢાવવા પૂર્વે વેઇટિંગ

ટિકિટ કઢાવવા પૂર્વે વેઇટિંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજના રેલવે સ્ટેશને વેકેશન માટેનું એડવાન્સ બુકિંગ કરાવવા વહેલી સવારથી કતાર શરૂ થઇ જાય છે. દિવાળીના દિવસો માટેનું રિઝર્વેશન ખુલતાં બે બારી પર આ સ્થિતિ હવે રોજબરોજની થવાની છે. - મયૂર ચૌહાણ