તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • આંધ્ર સુધીની ટ્રેન ચાલુ કરાવવા સાંસદનું આશ્વાસન

આંધ્ર સુધીની ટ્રેન ચાલુ કરાવવા સાંસદનું આશ્વાસન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામસંકુલમાં છેલ્લા 40 વર્ષથી રહેતા આંધ્રવાસીઓ પોતાનું ગુજરાન ચલાવવા સાથે સેવા કરીને ગુજરાતના ઉત્થાનમાં ભાગીદાર બન્યા છે.

કચ્છ આંધ્ર સેવા ટ્રસ્ટ દ્વારા સાંસદ સભ્ય વિનોદ ચાવડાને કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે, તેમનો સમાજ ગાંધીધામ, કંડલા, પડાણા વિસ્તારમાં સામાજિક કાર્યો કરી રહ્યો છે. તેમની સંસ્થા દ્વારા એમ્બ્યુલન્સ સુવિધા પૂરી પાડવામાં આવી છે. હજુ વધુ બસ સેવા આપવાની પણ તૈયારી છે. પ્રમુખ વી. કૃષ્ણરાવના જણાવ્યા પ્રમાણે તેઓ અહીં કચ્છના વિકાસમાં ભાગીદાર બન્યા છે.