• Gujarati News
  • માધાપરની છેડતી મુદે રાજકીય નેતા રજુઆત માટે અાવ્યા

માધાપરની છેડતી મુદે રાજકીય નેતા રજુઆત માટે અાવ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજબી ડિવિઝનમાં તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન હિતેશ ખંડોર માધાપરમાં જૈન મહિલાની છેડતી સામે ઝડપી કાર્યવાહી કરવા અંગે રજૂઆત કરવા ધસી અાવ્યા હતા.

ભુજ બી ડિવિઝનમાં બે દિવસ પહેલાં જૈન મહિલાની છેડતી કર્યાની ફરિયાદ કરવામાં આવી છે, જેના સીસી ટીવી ફૂટેજ પણ છે એવું જણાવતાં હિતેષભાઇએ કહ્યું હતું કે, પોલીસ તાત્કાલીક આરોપીને પકડે તે માટે રજૂઆત કરવા આવ્યો હતો. પીઆઈ કે.જે. દેસાઈ પાસાના આરોપીને સ્થાનિક ગુના શોધકને સોંપવા ગયા હોવાથી 30 મિનિટ બેસવું પડ્યું હતું.