તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • રાંધણગેસ કચ્છમાં ગેસ ધારકોને સૂચના

રાંધણગેસ - કચ્છમાં ગેસ ધારકોને સૂચના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાંધણગેસ - કચ્છમાં ગેસ ધારકોને સૂચના

સબસીડી અંગેની જાણકારી

ભુજ |માન્ય ગેસ ડિલર પાસે રાંધણગેસ જોડાણ ધરાવતા તમામ ગ્રાહકોએ રાંધણગેસ જોડાણ ધરાવતા ગ્રાહકોને સીધી રોકડ સબસિડી બેંક એકાઉન્ટમાં જમા થાય તે માટે બેંકની પાસબુક, ગેસની નોંધણી બુક તેમજ આધારકાર્ડની નકલ ફોર્મ સાથે ગેસ એજન્સીઓ તેમજ બેંકને આપવાની રહે છે.