તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કચ્છમાં ખાતરી સમિતિ કામ કરવા આવેલી કે પ્રવાસન માટે?

કચ્છમાં ખાતરી સમિતિ કામ કરવા આવેલી કે પ્રવાસન માટે?

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તા જેતરમાંવિધાનસભાની ખાતરી સમિતિ કચ્છના પ્રવાસે આવી હતી. ચેરમેન કીરીટસિંહ રાણા સહિત અન્ય ધારાસભ્યો અને અધિકારીઓ તેમાં સામેલ હતા. પરંતુ મજાની વાત છે કે, સમિતિ કચ્છમાં જે જગ્યાએ ફરી તે તમામ સ્થળો પ્રવાસનના હતા. આટલું ઓછું હોય તેમ ખાતરી સમિતિના ચેરમેન કીરીટસિંહ રાણા અને કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ તો તેમના પરિવાર સાથે આવ્યા હતા. માહિતી ખાતાની અખબારી યાદી જોઇએ ને તો પણ ખબર પડી જાય કે, ખાતરી સમિતિ કચ્છમાં ખરેખર તેમનું કામ કરવા નહીં પરંતુ માત્રને માત્ર પ્રવાસ માટે આવી હતી.