• Gujarati News
  • માંડવીનીરામકૃષણ હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા 3 વિદ્યાર્થીએ સમાધાનની ના પાડતાં

માંડવીનીરામકૃષણ હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા 3 વિદ્યાર્થીએ સમાધાનની ના પાડતાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંડવીનીરામકૃષણ હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા 3 વિદ્યાર્થીએ સમાધાનની ના પાડતાં મારી જાનથી મારવાની ધમકી આપી હતી. રિયાઝ હુસેન અલીમામદ નારેજા અને ગુંદિયાળીમાં રહેતા રોહન કલ્યાણગિરિ ગોસ્વામી વચ્ચે અગાઉ મોબાઇલ બાબતે બોલાચાલી થઇ હતી. જિગર જાડેજા (રહે.ગુંદિયાળી) અને ક્રિપાલસિંહ સુખદેવસિંહ જાડેજા (રહે. મોટી ખાખર)એ ફરિયાદ નોંધાવી હતી.

માંડવીમાં સમાધાન કરવાની ના પાડતાં

સહપાઠીને મૂઢમાર ખાવો પડ્યો