• Gujarati News
  • ભુજ ટીનસિટીમાં હંગામી ફટાકડા બજારનું ઉદઘાટન સેવા ભાવનાથી કરવામાં આવ્યું

ભુજ ટીનસિટીમાં હંગામી ફટાકડા બજારનું ઉદઘાટન સેવા ભાવનાથી કરવામાં આવ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ ટીનસિટીમાં હંગામી ફટાકડા બજારનું ઉદઘાટન સેવા ભાવનાથી કરવામાં આવ્યું હતું. માનવજ્યોત દ્વારા ચલાવવામાં આવતી તેમજ ગરીબ ભૂલકાઓને શિક્ષણ આપતી શાળાના 100 બાળકને ફટાકડાનું \\\"ગિફ્ટ પેક\\\' આપી બજારના આગેવાનો સાથે નાયબ કલેક્ટર આર.સી. દેસાઇ, પ્રબોધભાઇ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી વગેરે જોડાયા હતા, ભુજ મતવિસ્તારના ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય પણ વિતરણમાં જોડાયાં હતાં.

સેવાથી શરૂ થઇ ફટાકડા બજાર