• Gujarati News
  • બાઇક અડફેટે રાહદારીને ઇજા ભુજ|નખત્રાણાતાલુકાના દેવપર (યક્ષ) બસ સ્ટેશન પર

બાઇક અડફેટે રાહદારીને ઇજા ભુજ|નખત્રાણાતાલુકાના દેવપર (યક્ષ) બસ સ્ટેશન પર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાઇક અડફેટે રાહદારીને ઇજા ભુજ|નખત્રાણાતાલુકાના દેવપર (યક્ષ) બસ સ્ટેશન પર ઊભેલા રાહદારીને આજે બપોરે પોણા બારેક વાગ્યાના સુમારે બાઇક નં.જી.જે. 12 બીબી 132ના ચાલકે પૂરઝડપે ચલાવી હજુભા વેલુભા મોખા(ઉ.વ.40) (રહે. દેવપર)ને અડફેટે લેતાં માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગોમાં ઓછી-વતી ઇજા પહોંચાડી નાસી ગયો હતો.