• Gujarati News
  • મહારાષ્ટ્રનું એકવડુંમથક નાગપુર છે, ત્યાં પણ કચ્છીઓ વર્ચસ્વ ધરવે છે.

મહારાષ્ટ્રનું એકવડુંમથક નાગપુર છે, ત્યાં પણ કચ્છીઓ વર્ચસ્વ ધરવે છે.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહારાષ્ટ્રનું એકવડુંમથક નાગપુર છે, ત્યાં પણ કચ્છીઓ વર્ચસ્વ ધરવે છે. નાગપુરમાં લોહાણાઓ સાઇકલના વ્યવસાયમાં, સ્પેરપાર્ટમાં, અનાજ, કરિયાણા, કાપડ તેમજ રેડિમેન્ટના વેપારમાં ઝંપલાવીને પોતાની પ્રગતિ સાધી છે. સાંગલીમાં હળદર અને કોલ્હાપુરમાં ગોળના વેપારમાં લોહાણા અને જૈન ભાઇઓનું વર્ચસ્વ જોવા મળે છે.