તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ સહાયમાં વધારો કરાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ સહાયમાં વધારો કરાયો

6 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ |પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાઓનો અને સરળતાથી લાભ મળે, તે માટેની જોગવાઇ સાથેની યોજના અમલમાં મૂકાઇ છે અને યોજના હેઠળ સહાયની રકમમાં પણ વધારો કરીને 70 હજાર ચૂકવવાનું નક્કી કરાયું છે. યોજના હેઠળ જિલ્લા સમાજ કલ્યાણ, (વિકસતી જાતિ) ભુજ દ્વારા સિનુગ્રામાં મદારી કોમના કુલ 35 લાભાર્થીને નવું મકાન બાંધકામ કરવા માટે વર્ષ 2014-15માં સહાયના પ્રથમ હપ્તાની રકમ 6,12,500 અને બીજા હપ્તાની રકમ 12,60,000 મળી કુલ 18,72,500 મંજૂર કરીને ચૂકવાઇ છે, તેવું મ. સમાજ કલ્યાણ અધિકારી અરવિંદ મહેશ્વરીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો