• Gujarati News
  • જિલ્લા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ મહિલા શાખા

જિલ્લા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ મહિલા શાખા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ મહિલા શાખા

ભુજ: કચ્છજિલ્લા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ મહિલા શાખાની વરણી કરાઇ છે, જેમાં પ્રમુખ તરીકે ભારતીબેન ડી. ઠક્કર, મંત્રી ઉષાબેન એલ. પંડ્યા, ખજાનચી બદ્રીકાબેન ડી. ચૌહાણ તથા કારોબારી સભ્ય અને તાલુકા શાખાની રચના કરવામાં આવી છે.

શક્તિનગરનવજાગૃતિ મંડળ-માધાપર

ભુજ: શક્તિનગરનવજાગૃતિ મંડળના હોદેદારો વરાયા હતા, જેમાં પ્રમુખ તરીકે પ્રિતમભાઇ દામજીભાઇ ઠક્કર, મહામંત્રી મનોજભાઇ પુરુષોત્તમભાઇ ઠક્કર, ઉપપ્રમુખ જલુભાઇ વાઘેલા, અરવિંદભાઇ સોરઠિયા, મહેન્દ્રભાઇ ગોસ્વામી, ખજાનચી પ્રેમજીભાઇ સોરઠિયા, મંત્રી હિતેશભાઇ એસ. ઠક્કર, નિતિનભાઇ જી. ઠક્કર, સહમંત્રી કનુભાઇ મીરાણી, જીતેશભાઇ જુગતરામ ઠક્કર, સહ ખજાનચી મહેશભાઇ વી. ચૌહાણ તેમજ ત્રણ સંગઠન મંત્રી, કારોબારી સભ્યો અને સલાહકારની વરણી કરાઇ હતી.

ખજાનચી

મંત્રી

પ્રમુખ

ખજાનચી

મહામંત્રી

ઉપપ્રમુખ

પ્રમુખ

સંસ્થા સમાચાર