• Gujarati News
  • ગર્ભ પરીક્ષણ અટકાયત સમિતિનું પુન: ગઠન થયું

ગર્ભ પરીક્ષણ અટકાયત સમિતિનું પુન: ગઠન થયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અબડાસાના ભેદીમાં યોજાયું કપાસ નિદર્શન

મતદારયાદી સુધારણા માટે લવાઇ જાગૃતિ

ભુજ| અબડાસાતાલુકાના ભેદી ગામે પ્રગતિશીલ ખેડૂત જાડેજા હાલુભા મુરાજીના ખેતર ઉપર કપાસના પાક પર નિદર્શન સભા યોજવામાં આવી હતી. પ્રસંગે કપાસના પાકની ખેતી પદ્ધતિ વિશે વિધવાનો દ્વારા ચર્ચા કરાઇ હતી.

ભુજ| મતદારયાદીખાસ સુધારણા કાર્યક્રમના ભાગરૂપે શહેરના મતદારોને જાગૃત કરવા નગર સેવા સદન અને ચૂંટણી શાખા અને સત્યમ્ અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્ય િવસ્તારોમાં જઇ ઘંટનાદ કરાયો હતો.

ભુજ| પીએન્ડ ટી એડવાઇઝરી કમિટીના ચેરપર્સન તરીકે રેખાબેન દવે તેમજ સભ્ય પદે પન્નાબેન જોશી તથા કાંતાબેન સોલંકીની વરણી કરાઇ હતી. સમિતિના પુન: ગઠન બાદ યોજાયેલી બેઠકને જિલ્લા વિકાસ અધિકારી આર.જી. ભાલારાએ સંબોધન કર્યું હતું.

મંગળા આરતી

ક્યાં : હાકેશ્વરમંદિર, ભુજ

સમય: સવારે6:15 વાગ્યે

P•14

કચ્છ

દિવાળીની ખરીદીમાંવ્યસ્ત લોકો

છેલ્લા પાને

ન્યૂઝ ઇન બોક્સ