• Gujarati News
  • કુલ પાના 29 |14 + 14 + 1 (લક્ષ્મીજી પોસ્ટર)

કુલ પાના - 29 |14 + 14 + 1 (લક્ષ્મીજી પોસ્ટર)

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ | 21 ઓક્ટોબર, 2014 આસોવદ-13, િવક્રમ સંવત 2070

ચોપડાપૂજન

ધનતેરસનાદિવસે વેપારીઓ સવારે 11.09થી 12.42 સુધી લાભ ચોઘડિયામાં ચોપડાપૂજન કરે.

}સવારે |10.58થી 12.24 લાભ

}બપોરે|12.01થી 12.47 અભિજિત

}બપોરે|12.24થી 13.50 અમૃત

}સાંજે|7.52થી 9.16 લાભ

}રાત્રે|10.50થી 12.24

િકંમત ~ 3.00

જો તમે પૈસા કમાવા કામ કરતા હોવ તો, એક વાત જાણી લેજો કે સમુદ્ર ક્યારેય નહીં ભરી શકો, પરંતુ તમારું કર્મ તમે પૂરા મનથી કરશો તો પૈસા કમાવા સરળ છે. - રેમન્ડ આલ્બર્ટ

જીવનનો દરેક દિવસ બેંક એકાઉન્ટ છે અને સમય પૈસા છે. કોઈ અમીર નથી કે કોઈ ગરીબ નથી. આપણને સૌને એક સમાન 24 કલાક મળ્યા છે. - ક્રિસ્ટોફર રાઈસ

ધનનો વ્યય કરવાથી તમે માત્ર નિર્ધન થાવ છો, પરંતુ સમય વેડફવાથી તમે જીવનનો એક હિસ્સો ગુમાવો છો. - મિશેલ લેબોએક

અર્થાત - પરમભગવાન કે જેમને સુદર્શન વાસુદેવ ધન્વન્તરી કહેવાય છે, જેઓ અમૃત કળશ ધારણ કરે છે, સર્વભય નાશક છે, સર્વરોગ નાશક છે, ત્રણેય લોકના સ્વામી છે અને તેમનું પોષણ કરનારા છે, તે વિષ્ણુ સ્વરૂપ ધન્વન્તરીને વંદન છે.

नमो भगवते महासुदर्शनाय वासुदेवाय धन्वन्तरये:

अमृतकलश हस्ताय सर्वभय विनाशाय सर्वरोगनिवारणाय

त्रिलोकनाथाय श्री महाविष्णुस्वरूप

श्री धन्वन्तरि स्वरूप श्री श्री श्री औषधचक्र नारायणाय नमः॥

સોનાના ટ્રેડિંગ માટે મળશે વધારે સમય

એનએસઇઅને બીએસઇ મંગળવારે ગોલ્ડ ટ્રેડિંગ માટે સમય વધારશે.ગોલ્ડ ઇટીએફમાં ટ્રેડિંગ રૂટીન સમય(સવારે 9 થી 3:40વાગ્યા) અને તે બાદ સાંજે સાડા ચાર વાગે ફરી શરૂ થશે અને સાંજે સાત સુધી થઇ શકશે.

35 ટકા વધશે ઘરેણાંનું વેચાણ

ગયાવર્ષનીતુલનામાં ધનતેરસે દાગીનાની ખરીદીમાં 35 ટકા વૃદ્ધિ થવાની આશા છે.તેનું કારણ સોનું સસ્તું થયું છે. ગયા વર્ષે દિવાળી વખતે સોનું 29 હજાર પ્રતિ દસ ગ્રામ હતું જે વર્ષે તે 27,800 પ્રતિ દસ ગ્રામ છે.

ધનતેરસનું મહત્વ

પાંચ દિવસીય દીપપર્વ આજથી શરૂ

પાંચદિવસીય દીપપર્વની શરૂઆત મંગળવારે ધનતેરસ સાથે થઇ ગઇ છે.બુધવારે રૂપ ચતુર્દશી, ગુરુવારે દિવાળી,શુક્રવારે્ ગોવર્ધન પૂજા અને શનિવારે ભાઇ બીજ સાથે પર્વનું સમાપન થશે.