• Gujarati News
  • કચ્છમાં રણોત્સવશરૂ થયો એટલે ભુજમાં કાર્નિવલ શરૂ થયો અને મોટભાગની

કચ્છમાં રણોત્સવશરૂ થયો એટલે ભુજમાં કાર્નિવલ શરૂ થયો અને મોટભાગની

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છમાં રણોત્સવશરૂ થયો એટલે ભુજમાં કાર્નિવલ શરૂ થયો અને મોટભાગની પ્રજાને ખબર પડી કે આવું પણ કંઇક હોય. દુનિયામાં જુદા જુદા રાષ્ટ્રો એક પરંપરા તરીકે કાર્નિવલ ઉજવે છે. કેટલાક ઇસાઇ સંપ્રદાયોમાં કેલેન્ડર વર્ષમાં અભિન્ન હિસ્સો માનવામાં આવે છે. પરેડ અને સ્વાંગ રચના સાથે થતો ઉત્સવ મધ્યકાલીન સમયમાં ઇટાલીમાં શરૂ થયો હતો. ભારતની વાત કરીએ તો ગુજરાત, ગોવા, ઓરિસ્સા અને કેરલમાં કાર્નિવલ ઉજવાય છે. ક્યાંક તેમાં ધાર્મિકતા રહેલી છે. અમદાવાદનો કાંકરિયા કાર્નિવલ ભુજ પછી શરૂ થયો હતો અને ચાલુ રહ્યો છે.

દુનિયામાં કાર્નિવલ અેક પરંપરા છે