• Gujarati News
  • ભુજ, ગાંધીધામમાં શહીદ પોલીસ જવાનોને અંજલી

ભુજ, ગાંધીધામમાં શહીદ પોલીસ જવાનોને અંજલી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદિપુરમાં ~ 17 હજારના ફટાકડા પોલીસે કબજે કર્યા

ગાંધીધામમાં મીઠાઇની દુકાનના નવ નમુના લેવાયા


આફ્રિકાનો આસાન વિજય

ભુજ| આદિપુરની64 બજારમાં રસ્તા પર અડચણ થાય રીતે ફટાકડાનું વેચાણ કરતા હર્ષ કીર્તિકુમાર ઠક્કર સામે કેસ કરવામાં આવ્યો હતો. વેપારી પાસેથી રૂા.17350ના ફટાકડાનો જથ્થો પણ કબજે કર્યો હતો. સોમવારે બજારમાં ફટાકડાના વેચાણ અંગે તપાસ હાથ ધરતાં ફફડાટ વ્યાપ્યો હતો.

ભુજ| માનવજ્યોત સંસ્થા ભુજ, માધાપર અને ભુજ વિસ્તારોમાં ભૂંગા અને ઝૂંપડાઓમાં રહેતા 500 પરિવારના ઘરે જઇ હાથોહાથ મીઠાઇના પેકેટો વિતરણ કરવામાં આવતાં જરૂરતમંદ પરિવારોએ પણ માનવજ્યોત સાથે દિવાળી પર્વ મનાવ્યો હતો. આવા પરિવારોને શોધીને પેકેટ અપાયા હતા.

ભુજ| 21ઓક્ટોબરે પોલીસ શહીદ દિન પ્રસંગે ભુજ અને ગાંધીધામમાં શહીદ થયેલા જવાનોને પોલીસ દ્વારા અંજલી આપવામાં આવી હતી. બન્ને શહેરમાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે મંગળવારે સવારે પોલીસ વડાઓ તેમજ અધિકારીઓની હાજરીમાં શહીદોને યાદ કરીને તેમને સલામી અપાઇ હતી.

બાયોટેક પ્રદર્શન

ક્યાં : ખેંગારપાર્ક ભુજ

સમય: સવારે11 વાગ્યે

અંદરના પાને

ન્યૂઝ ઇન બોક્સ