તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તમારી વાત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટનગર પહેલ કરે ગંદકી મુક્ત ભુજની

ભારતનાવડાપ્રધાને 15મી ઓગસ્ટે રાષ્ટ્રને કરેલી ગંદકી મૂક્ત ભારતના આહવાનને કચ્છ વાસીઓ ગીલી લઇને શરૂઅાત કરી, અન્ય શહેરો, ગામો માટે પ્રેરણા દાવી કાર્ય કરે તો લાલન કોલેજથી લાલ કિલ્લાની જેમ કચ્છથી કોલકત્તા અને કાશ્મીરથી કન્યાકુમારીને ચાલો આપણે સામૂહિક શ્રમયસો દ્વારા ગંદકી મુક્ત બનાવીએ. ભુજમાં રવિવારે સામૂહિક કાર્યક્રમો યોજી શહેરને સ્વચ્છ બનાવીએ. નગરપાલિકા, સંસ્થાઓ, સાધનો સાથે જોડાય થો ચાર કે પાંચ મહિનામાં એક સુંદર કાર્ય થશે.

-સી. જી. માથુર, ભુજ.