તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ભુજ :ખત્રી રાબિયાબાઇ (ઉ.વ.82) તે મર્હૂમ આદમ સિદીક (બુજણ)ના પત્ની,

ભુજ :ખત્રી રાબિયાબાઇ (ઉ.વ.82) તે મર્હૂમ આદમ સિદીક (બુજણ)ના પત્ની,

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ :ખત્રી રાબિયાબાઇ (ઉ.વ.82) તે મર્હૂમ આદમ સિદીક (બુજણ)ના પત્ની, અનવર, મહંમદ હનીફ, મુસ્તાક એહમદ (ધમડકા), અબદુલ સતાર, અબ્દુલ અજીઝ, મ્હેરુન્નીશા (સાગર), કમરૂન્નીશાના માતા, મહમદ હનીફ (સાગર), અબ્દ્રેમાનભાઇ (ઢોરી)ના સાસુ તા.7/10ના અવસાન પામ્યાં છે. તેમની વાયેઝ તથા જિયારત તા.9/10 સવારે 10 કલાકે ખત્રી જમાતખાના, ભુજ ખાતે.

ગાંધીધામ:હિતેષ વેલજી બારોટ (ભાટ) (ઉ.વ.17) તે હંસાબેન વેલજી તથા વેલજીભાઇ હરિભાઇ બારોટ (ભાટ) (મૂળ આધોઇ, હાલે જૂની સુંદરપુરી, ગાંધીધામ)ના પુત્ર, શંકરભાઇ, શક્તિના નાના ભાઇ, ઇશ્વર દેવરાજ બારોટ (ભાટ) તથા બાલુબેન ઇશ્વરના પૌત્ર, કેશાભાઇ ખેતાભાઇ બારોટ (ભાટ), વેજીબેન કેશાભાઇ, મણિબેન પરસોત્તમભાઇના ભત્રીજા, હીરજી દાના, મૂળજી દાના, સ્વ. રણમલ મેઘજી બારોટ, વિશ્રામ મેઘજી બારોટ, કાનજી મેઘજી, રવજી મેઘજીના ભાણેજ તા. 5/10ના અવસાન પામ્યા છે. તેમની ધાિર્મક િક્રયા તા. 9/10ના ભજન-સત્સંગ તેમના નિવાસસ્થાન, જૂની સુંદરપુરી, ગાંધીધામ મધ્યે.

અંજાર:મૂળ ગાગોદર ઠક્કર ગોવિંદજી ભીંડે (બબાભાઇ) (ઉ.વ.79) તે સ્વ.ધરમશી કેશવજીના પુત્ર, સ્વ.અવચરના ભત્રીજા, વિમળાબેન (વિજયાબેન)ના પતિ, ચોબારીના રાજદે પરસોત્તમ ધનજીના જમાઇ, મનસુખ (મનુભાઇ-રિક્ષાવાળા)ના બનેવી, હંસા મહેન્દ્ર ચંદારાણા, હમસુખ (શાકમાર્કેટ), કીર્તિ ભરત ગણાત્રા (સુરત)ના પિતા, મનીષાના સસરા, કાંતા દેવશી ચંદે (ચક્રધરપુર), તુરસા ચુનીલાલ ઠક્કર, સ્વ.રસીલા ઠાકરશી સોમૈયા, ભાનુ પરસોત્તમ સોમેશ્વર, જમના (જયશ્રી) જુગતરામ ઠક્કર, મંજુલા ઠાકરશી સોમૈયા, ઉષા રમેશ રૂપારેલ, પ્રતાપ, નટવર (મુંબઇ), જયેશ (ઠક્કર પ્રિન્ટર્સ-ગાંધીધામ)ના ભાઇ, મીના, જ્યોતિ, નિલમના જેઠ, દીપ, રાજ, પ્રાર્થના, કુશના મોટા બાપા, ઉર્મિ, મિહિરના દાદા, ભાવના, કોમલ, નીપા, ધારા, મિનલ, નીરલ, મીતના નાના તા.6/10ના અવસાન પામ્યા છે. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા.8/10ના સાંજે 5થી 6 દરમિયાન લોહાણા મહાજનવાડી, અંજાર ખાતે. (ભાઇઓ તથા બહેનોની સાથે.) (દેહદાન કરેલું છે.)

અંજાર:ભણસારી મધુબેન કીર્તિકુમાર (ઉ.વ.57) (હાલે ભુજ) તે મંજુલાબેન મનસુખલાલ ભણસારીના પુત્રવધૂ, કીર્તિકુમાર મનસુખલાલ ભણસારીના પત્ની, સુશીલાબેન અમૃતલાલ સંઘવીના પુત્રી, જીમી, મૌલિકના માતા, ઋષિના, માધવીના સાસુ, પાવન, યશના દાદી, અક્ષાબેન હરેશ ભંડારી, સ્વ. ભાવનાબેન કમલકિશોર વોરા (હાલે પુના)ના ભાભી, વિજયાબેન સુરેશભાઇ, ઉષાબેન બિપિનભાઇ, આશાબ