• Gujarati News
  • બે દરોડામાં 44 હજારનો િવદેશી દારૂ પકડાયો

બે દરોડામાં 44 હજારનો િવદેશી દારૂ પકડાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બે દરોડામાં 44 હજારનો િવદેશી દારૂ પકડાયો
ભાસ્કરન્યૂઝ.ભુજ
પોલીસસૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મંગળવારે સાંજે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે કાર્ગોમાં 6600 રૂપિયાના દારૂ સાથે આરોપી વિજય દાના વણકરની ધરપકડ કરી હતી. જ્યારે કિડાણામાં ભૂકંપનગરમાં રહેતા ઉગમસિંહ પનેસિંહ સોઢાના ઘરે દરોડો પાડી રૂા.37400ની કિંમતની દારૂની 85 બોટલ, 46 ક્વાર્ટરિયાં, 16 બિયર ટીન કબજે કરાયા હતા. દારૂ સાથે તેની ધરપકડ કરવામાં આવી હતી. તેને બૂટલેગર નરેન્દ્ર વીરચંદ પટેલે દારૂનો જથ્થો પહોંચાડ્યો હતો.