ભુજમાં આજે ક્લાર્કની પરીક્ષાનો સેમિનાર
ભુજમાં આજે ક્લાર્કની પરીક્ષાનો સેમિનાર
ભુજ: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિનસચિવાલય ક્લાર્કની 2444 જેટલી જગ્યા પર ભરતી માટેની જહેરાત પ્રસિદ્ધ કરાઇ છે. અન્વયે યોજાનારી પરીક્ષા માટે ભુજ સંભવમ્ ગ્રૂપ દ્વારા તા.28/9ના સવારે 10 કલાકે લાલન કોલેજમાં નિ:શુલ્ક સેમિનારનું આયોજન કરાયું છે.