• Gujarati News
  • ભાનુશાલીનગરમાં ગટર મુદ્દે રહેવાસીઓ આમને સામને

ભાનુશાલીનગરમાં ગટર મુદ્દે રહેવાસીઓ આમને સામને

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાનુશાલીનગરમાં ગટર મુદ્દે રહેવાસીઓ આમને સામને
ભુજના ભાનુશાલીનગરમા છેલ્લા ઘણા સમયથી આડેધડ ખાડાઓ ખોદી નખાતાં ઘેરા પ્રત્યાઘાત થઇ રહ્યા છે. કેટલાક વગદાર લોકોએ પાળી બનાવી નાખતાં ગંદુ પાણી બીજાના ઘરોમાં ઘૂસવા લાગ્યું હતું. પહેલી ગલીના લોકો આમને-સામને આવી ગયા હતા. આર્શ્ચય વચ્ચે અહીં નગરપ્રમુખ રહે છે એમ છતાં સમસ્યા ઉકેલાતી નથી. / મયૂરચૌહાણ