• Gujarati News
  • }ખામીને કારણે સર્જાયો અકસ્માત: કોઇને ઇજા નહીં

}ખામીને કારણે સર્જાયો અકસ્માત: કોઇને ઇજા નહીં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એરફોર્સના અધિકારીઓએ કર્યું નિરીક્ષણ |પોલીસે અઢી વાગ્યે આવી વિસ્તારને કોર્ડન કરીને એરફોર્સ અધિકારીઓને જાણ કરી હતી. 15-20 મિનિટમાં એરફોર્સની ટીમો આવી પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. કયા પ્રકારની યાંત્રિક ખામીને કારણે પ્લેન ખાબકી પડ્યું અંગે એરફોર્સ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.

પ્લેન ક્રેશ થયાનીવાત જાણીને ગામલોકો પણ કુતૂહલવશ ટોળે વળ્યા હતા. જોતજોતામાં ટ્રેક્ટર અને જીપ, કાર, બાઇકમાં બેસીને સેંકડો ગ્રામજનો પહોંચી આવ્યા હતા.

ગામ|લોકો જોવાઆવ્યા

એરફોર્સના અધિકારીઓસાથે વાત કરતાં જાણવા મળ્યું કે, એરક્રાફ્ટ દેશની સુરક્ષા માટે જાસૂસી અર્થે વાપરવામાં આવે છે.

જાસૂસી |માટે ઉપયોગ