• Gujarati News
  • ભુજ કેઅન્ય વિસ્તારના શિક્ષિત લોકો કચ્છમાં પ્રવાસન ઉદ્યોગના વેગની ઉજળી

ભુજ કેઅન્ય વિસ્તારના શિક્ષિત લોકો કચ્છમાં પ્રવાસન ઉદ્યોગના વેગની ઉજળી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ કેઅન્ય વિસ્તારના શિક્ષિત લોકો કચ્છમાં પ્રવાસન ઉદ્યોગના વેગની ઉજળી બાજુને પારખીને આવક રળવાની સૂઝ નથી કેળવી શક્યા, પણ બન્ની-પચ્છમના અશિક્ષિત લોકો સમયની સાથે તાલ મિલાવીને છેલ્લા 3-4 વર્ષથી વધારાના નવા ભૂંગાં બનાવીને પર્યટકોને રહેવા-જમવા સહિતની સુવિધા ઘરઆંગણે આપી રહ્યા છે. હાલે રણોત્સવ નજીક આવી રહ્યો છે, ત્યારે સફેદરણ તરફના લોકો ભૂંગાઓને સજાવા-ધજાવવા લાગી ગયા છે.