• Gujarati News
  • ભુજમાં ઓક્ટોબર ડિસેમ્બર માસમાંભુજની તમામ હોટલ, ગેસ્ટ હાઉસ તેમજ ધાર્મિક કે

ભુજમાં ઓક્ટોબર-ડિસેમ્બર માસમાંભુજની તમામ હોટલ, ગેસ્ટ હાઉસ તેમજ ધાર્મિક કે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાં ઓક્ટોબર-ડિસેમ્બર માસમાંભુજની તમામ હોટલ, ગેસ્ટ હાઉસ તેમજ ધાર્મિક કે જ્ઞાતિના ઉતારા હાઉસફૂલ હોય છે, ત્યારે પ્રવાસીઓને 2થી 3 કલાક માટે ન્હાવા-ધોવા માટે પણ કોઇ વ્યવસ્થા નસીબ થતી નથી. આવા સમયે વિકલ્પમાં ભુજમાં જો હોમ સ્ટે ઉપલબ્ધ હોય, તો કચ્છમાં ધસારાના દિવસોમાં પણ વધુ ને વધુ પ્રવાસીઓને આકર્ષી શકાય. કચ્છમાં રહેવાની જગ્યા ટૂંકી પડતાં પર્યટકો સીઝનમાં આવવાનું ટાળી રહ્યા છે.