• Gujarati News
  • ઘરે પ્રવાસીઓનેરહેવા જમવાની સગવડ વિકસાવવા સાથે બીજી આવક પણ કરી શકાય

ઘરે પ્રવાસીઓનેરહેવા-જમવાની સગવડ વિકસાવવા સાથે બીજી આવક પણ કરી શકાય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘરે પ્રવાસીઓનેરહેવા-જમવાની સગવડ વિકસાવવા સાથે બીજી આવક પણ કરી શકાય છે, તે છે ગાઇડની. કચ્છમાં ગાઇડોનું પ્રમાણ રાજસ્થાન, ગોવા કે અન્ય રાજ્યોના પ્રવાસન સ્થળ કરતાં જુજ છે, ત્યારે હોમ સ્ટેનું સંચાલન કરનારા ગાઇડ તરીકે પણ સેવા આપી શકે છે, તે સાથે વાહનની સુવિધા અપાવવાથી લઇને અન્ય જગ્યાઓ પર સગવડ અપાવવાના સંપર્કો કેળવીને વધારે રોજગારી રળી શકે છે. કામ નિવૃત્તો કે યુવાનો આસાનાથી કરી શકે છે, જેથી તેઓને પ્રવૃત્તિ સાથે આવક પણ મળી રહે.