• Gujarati News
  • તા. 27 11ગુરુવારના કાર્યક્રમો

તા. 27/11ગુરુવારના કાર્યક્રમો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તા. 27/11ગુરુવારના કાર્યક્રમો

સવારે:6:05 વિચાર બિંદુ : "સંપ\\\', 6:06 આરાધના, 6:30 અને 1:15 કૃષિ માહિતી : ખેતી ઉપયોગી જીવાતો, 6:35 રામચરિત માનસ, 6:50 પ્રાદેશિક સમાચાર, 7:15 વંદના, 7:30 પ્રાયોજિત કાર્યક્રમ, 8:30 નિહારીકા : નપુંસકતા : ડો. મહેશ ટીલવાણી સાથે જયેશ રાવલની વાતચીત, 9:05 ગીત સુધા, 9:15 મનોરંજન, 9:45 ચિત્રરંગ, 12:00 ગીત ગુર્જરી, 12:15 કચ્છી લોકગીતો, 12:30 પનઘટ, 1:30 જયભારતી, 2:45 શાળેય કાર્યક્રમ.

સાંજે:5:05 ગુલમહોર, 5:30 સિંધી કાર્યક્રમ, 5:45 ગુજરાતી ભજનો, 6:30 યુવવાણી, 7:21 પ્રાયોજિત કાર્યક્રમ, 7:35 ગામજો ચોરો, 8:00 ચિત્રપટ સંગીત, 8:30 સંસદ સમીક્ષા, 9:16 સમાચાર દર્પણ, 9:30 નાટકનો અખિલ ભારતીય કાર્યક્રમ, 10:00 આકાશવાણી સંગીત સંમેલન-2014 : પંડિત મનુકુમાર સેન (સીતાર વાદન).

આકાશવાણી