• Gujarati News
  • ટ્રક અને મારુતિની ટક્કર

ટ્રક અને મારુતિની ટક્કર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રક અને મારુતિની ટક્કર

ભુજ તાલુકાના પદ્ધર પાસે સાંજના સમયે ટ્રક અને કારની ટક્કર થઇ હતી. કારમાં બેઠેલા બે લોકોને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. અંગે પોલીસમાં કોઇ નોંધ નહોતી થઇ.