• Gujarati News
  • દીપાવલિને પ્રકાશનું પર્વ કહેવાય છે, જેમાં રોશનીનું ખાસ મહત્ત્વ છે.

દીપાવલિને પ્રકાશનું પર્વ કહેવાય છે, જેમાં રોશનીનું ખાસ મહત્ત્વ છે.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દીપાવલિને પ્રકાશનું પર્વ કહેવાય છે, જેમાં રોશનીનું ખાસ મહત્ત્વ છે. અગાઉના જમાનામાં દીવડા ઝગમગતા હતા. આજે દીવડાની સાથે સાથે ઇલેક્ટ્રીક રોશની પણ કરવામાં અાવે છે. ભુજની બજારમાં તેમની ડિમાન્ડ છે. / મયૂરચૌહાણ

ભુજની બજારમાં રોશનીનો ઝગમગાટ