• Gujarati News
  • તા. 09 09મંગળવારના કાર્યક્રમો

તા. 09/09મંગળવારના કાર્યક્રમો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તા. 09/09મંગળવારના કાર્યક્રમો
AWIWäW¨WWuWY-¤WZL
સવારે :6:05 વિચાર બિંદુ : "કાર્યશીલ બનીએ\\\', 6:06 આરાધના, 6:30 અને 1:15 કૃષિ માહિતી : "દીવેલના પાકમાં માવજત\\\', 6:35 રામચરિત માનસ, 6:45 પ્રાસંગિક, 6:50 સ્થાનિક સમાચાર, 7:15 વંદના, 7:30 પ્રાયોજિત કાર્યક્રમ, 8:30 કચ્છી કાર્યક્રમ : "ટહુકો\\\' : જયંતી ગોર "જખ્મી\\\', 8:50 ગીત સુધા, 9:15 મનોરંજન, 9:45 ચિત્રરંગ, 12:00 ગીત ગુર્જરી, 12:15 કચ્છી ભજનો, 12:30 મહિલા જગત : પત્રો અને પસંદગી, 1:30 જયભારતી, 2:30 પ્રાદેશિક સમાચાર, 2:45 શાળેય કાર્યક્રમ.
સાંજે:5:05 ગુલમહોર, 5:30 સિંધી કાર્યક્રમ, 5:45 ગુજરાતી ભજનો, 6:30 યુવવાણી : "કર્ણ\\\' : જીત સંઘવીનો વાર્તાલાપ, 6:45 પ્રાયોજિત કાર્યક્રમ, 7:21 ગામજો ચોરો, 8:00 ચિત્રપટ સંગીત, 8:30 હિન્દી સુગમ સંગીત, 9:16 ગઝલ, 9:30 ગુર્જર અસ્મિતા, 10:00 રંગ કટોરી : લોકવાર્તા "ભાઇ-બહેન\\\' : ભીખુદાન ગઢવી, 10:30 શાસ્ત્રીય સંગીત : ફિરોજ ખાન (કંઠય).