• Gujarati News
  • ભુજમાં મંગળા આરતી દરમિયાન પોલીસ બંદોબસ્ત ગોઠવવો જરૂરી

ભુજમાં મંગળા આરતી દરમિયાન પોલીસ બંદોબસ્ત ગોઠવવો જરૂરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાંમંગળા આરતી દરમિયાન ગણીવાર અિનચ્છનીય બનાવ બનતા હોય છે જેને ખાળવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાય તેવી રજૂઆત એસપી સમક્ષ થઇ છે.

સામાજિક સંસ્થાએ સાથે મળી પોલીસ વડાને પત્ર પાઠવ્યો હતો. જેમાં કાળીચૌદસ અને દિવાળીના વહેલી સવારે આડેધડ આતશબાજી વખતે પોલીસ ઊભી રહે તે જોવા આગ્રહ કર્યો હતો.