• Gujarati News
  • ગઢશીશામાં પતિ, નણંદ અને બીજી પત્નીનો પ્રથમ પત્નીને ત્રાસ

ગઢશીશામાં પતિ, નણંદ અને બીજી પત્નીનો પ્રથમ પત્નીને ત્રાસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગઢશીશામાંમુસ્લિમ પરીણિત યુવાને હિન્દુ યુવતીને ધર્મ પરિવર્તન કરાવી પ્રથમ પત્નીને ત્રાસ આપતાં ફરિયાદ નોંધાઇ હતી. હબીબાએ મહંમદ હુશેન સાથે 17 વર્ષ પહેલાં નિકાહ થયા હતા, પરંતુ મહંમદ હુશેને સ્વાતિ રામજી ગોરાણી સાથે લગ્ન કરી ધર્મ પરિવર્તન કરાવી શહેનાઝ નામ રાખ્યું હતું. પ્રથમ પત્ની હબીબા અને પતિ વચ્ચે અવાર નવાર ઝઘડાં થતા હતા, તેની નણંદ ઝેરી દવાની બોટલ બતાવી મારી નાખીશ તેવી ધમકી આપતી હતી.