• Gujarati News
  • માતૃછાયા સ્કૂલની ગૌરવયાત્રા

માતૃછાયા સ્કૂલની ગૌરવયાત્રા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ| ભુજનીમાતૃછાયા કન્યા વિદ્યાલયની સ્થાપનાને 40 વર્ષ પૂર્ણ થતાં વિવિધ કાર્યક્રમો સાથે તેની ઉજવણી કરશે. જૈન મેડિકલ એન્ડ એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા વર્ષ 1973માં કન્યા કેળવણીને વેગ આપવા શરૂ કરાયેલી શાળાએ દશાબ્દિ, દ્વિદશાબ્દિ અને રજતજયંતીની ઉજવણી કર્યા બાદ તા. 18/11ના ગૌરવ યાત્રા યોજીને 4 દાયકાની ઉજવણીની શરૂઆત કરશે. યાત્રામાં વિદ્યાર્થિનીઓ અવનવી કૃતિઓ રજૂ કરશે.